નારી નું હૃદય - ભાગ - 2

(19)
  • 3.1k
  • 3
  • 748

ખુબ જ સુંદર કાવ્ય સંભળાવી વાતાવરણ ને પણ ડોલતું રમતું કરી દીધું,,, અને કેહવા લાગયાં કે, આમ તો મારૂ બાળપાન ખેતરમાં જ વધારે વીત્યું છે,, પણ ઘરવખરી નો સામાન લેવા મારી માં સાથે રોજ ગામ માં જતી,, અને ત્યાં ગામ મા મારી ઉંમર ની મારી બહેનપણીઓ હતી તેની સાથે થોડી મોજ મસ્તી કરી આવતી,, સાચું કહું તો હું જેની સાથે મોજ મસ્તી કરતી એ ફક્ત મારી જ બહેનપણી ઓ હતી,, હું એ લોકો ની બહેનપાણી નોતી,,!! કેમ કે અમે ખૂબ નબળી પરિસ્થિતી વાળા હતાં એટલે અમને કોઈ બોલાવે નહીં,,,અને એ બધાં રમતાં હોય એ હું નિહાળતી,,,બસ એ જ મારી મોજ મસ્તી હતી...અને એ