ધ ઊટી....(Part -1)

(145)
  • 6.2k
  • 14
  • 3.6k

 1.સમય - સવારના 11 કલાકસ્થળ - વેદાંત સાઈકિયાટ્રિક હોસ્પિટલ.  અખિલેશ સાઇકોથેરાપી માટેના રૂમમાં રહેલ લાંબી ખુરશી પર બેઠેલો હતો, તેની ફરતે સાઈકિયાટ્રિસ્ટ ડૉ. રાજન તેની હેલ્થ ટીમ સાથે ઉભેલ હતાં, જેમાં પોતે ઉપરાંત સાઈકિયાટ્રિક નર્સ, સોસીયલ વર્કર, સાઇકોથેરાપીસ્ટ, અને વોર્ડબોય વગેરે અખિલેશને ઘેરીને ઉભા હતાં.  અખિલેશના એક હાથ પર મલ્ટીપેરા મોનિટરનો પ્રોબ લગાડેલ હતો,અને બીજા હાથમાં બોટલ ચડાવવા માટેની સોય નાખેલ હતી જેમાંથી અખિલેશને બોટલ ચડી રહી હતી, અને મલ્ટીપેરા મોનિટરમાં અખિલેશના વાઈટલ સાઈન જેવા કે હૃદયના ધબકારા, શ્વાસોશ્વાસ, બ્લડપ્રેશર, કાર્ડિયોગ્રામ વગેરે દર્શાવી રહ્યાં હતાં, અને મલ્ટીપેરા મોનિટરમાંથી અલગ- અલગ એલાર્મ વાગી રહ્યાં હતાં. સૌ કોઈનાં ચહેરા પર ચિંતાની થોડીક