સેકેન્ડ ચાન્સ ભાગ 7

(113)
  • 4.5k
  • 4
  • 3.2k

પ્રાચી : આશુભાઈ હુ તમારી સાથે તમારી ગાડીમાં આવુ ? પેલી ગાડીમાં તો કંઈ મજા નથી આવતી.કમળાબેન : હા કેમ નહી આમ પણ હું પાછળ એકલી જ બેસેલી છું તો મને પણ કંપની મળી જશે. પ્રાચી આશુતોષ સામે જુએ છે. આશુતોષ આખના ઈશારાથી હા પાડે છે. અને બધા ગાડીમાં ગોઠવાઈ છે. અર્ચના, પ્રાચી અને કમળાબેન વાતોએ વળગ્યા. બધાં જ પોતપોતાની પસંદ - નાપસંદ, શોખ વિશે કહે છે. વાતવાતમાં અર્ચના કહે છે કે, એને જૂના ગીતો સાંભળવા અને ગાવા ખૂબ ગમે છે. આ સાંભળી પ્રાચીને એક આઈડીયા આવે છે, અને તે ટાઈમપાસ માટે અંતાક્ષરી રમવાનું કહે છે તે આશુતોષ અર્ચનાની ટીમ તેમજ કમળાબેન