રૂહ સાથે ઈશ્ક રિટર્ન 35

(431)
  • 6.5k
  • 12
  • 3.2k

                   રૂહ સાથે ઈશ્ક રિટર્ન:-ભાગ 35રાધા ની મોત માટે જવાબદાર રાજુ અને ગિરીશનો ખાત્મો થઈ ગયાં બાદ કબીરે નવું નિશાન બનાવ્યાં હતાં ઠાકુર પ્રતાપસિંહ ને..આ માટે પહેલાં તો કબીરે બંસી ની પત્ની કંચન ને સપરિવાર અમદાવાદ પહોંચાડી દીધી..પણ બીજી તરફ કબીર ની ગર્ભવતી પત્ની શીલા પોતાનાં લખેલાં લેટરનાં કારણે એ ઠાકુરની ગિરફતમાં પહોંચી ગઈ હતી અને એની આજે બલી પણ આપવામાં આવનાર હતી..આ વાત નટુ દ્વારા જ્યારે કબીરને ખબર પડે છે ત્યારે એ પોતાની પત્ની અને આવનારાં બાળક વિશે વિચારી વ્યથિત થઈ જાય છે.કબીરને વ્યથિત થયેલો જોઈ હરગોવન નટુ એની સમીપ આવી