અનામી સંબંધ

(35)
  • 2k
  • 4
  • 508

  રાજ બપોરે આરામ ફરમાવી રહ્યો હોય છે, ત્યાં અચાનક એના ફોન ની રિંગ વાગે છે. સામે થી મીઠો કોયલ ના ટહુકા જેવા અવાજ થી કોઈ છોકરી પૂછી રહી છે!!હેલો રાહુલ ભાઈ છે ?? કાચી નીંદર માં ખલેલ પહોંચતા રાજ નો પીતો હલી જાય છે. એ ગુસ્સામાં કહે છે, ના વરોંગ નમ્બર જોઈ ને ડાયલ કરતા હોય તો!!સામે થી કોયલ જેવા સ્વરે પેલી છોકરી કહે છે,એ હીરો માનવ માત્ર ભૂલ ને પાત્ર!! વરોંગ નમ્બર કહી ને મારી જેમ કોલ કાપી નખાય, આમ કોઈ ને કારણ વગર સલાહ ના અપાય. આટલું બોલી ને પેલી કોલ કાપી નાખે છે!!    રાજ પાછો