એર હૉસ્ટેસ...

(43)
  • 3.3k
  • 3
  • 1.1k

     "મે આઈ હેવ યોર...ઍટેનશન ..પ્લીઝ....ધી.. ફ્લાઈટ ઇસ રેડી ..ટુ ટેક ઑફ... એટ ટર્મિનલ..3..સૂચનાં સાંભળતા જ મુંબઇ થી સુરત જતી ફલાઈટમાં બેસેલ રોહન સીટ બેલ્ટ બાંધી કાનમાં ઈયર પ્લગ નાખીને પોતાના આઈપોડમાંથી ગીત સાંભળવામાં વ્યસ્ત થઈ ગયો. ગીતનાં મધુર ધ્વનિનાં સ્વરે મગ્ન થઇ ગયેલો રોહન આંખો બંધ કરીને સંગીતને મહેસૂસ કરી રહ્યો હતો.. થોડી વારમાં તેની સામે એક એર હૉસ્ટેસ આવી. એર હૉસ્ટેસે રોહનને કહ્યું, "એક્સકયૂઝમી..સર..." પણ તે આંખો બંધ કરીને સંગીત સાંભળી રહ્યો હતો, તેથી તેનું તે તરફ કોઇ ધ્યાન રહ્યું નહીં.. છેવટે એર હૉસ્ટેસે પોતાનો હૂંફાળો હાથ રોહનનાં હાથને સ્પર્શ કરીને કહ્યું, ,"એક્સકયૂઝમી..સર..."વ્હોટ વૂડ યુ.. લાઈક..? "ટી...ઑર