આ પેહલી વાર કોઈ પુરુષ નો આવો સ્પર્શ હતો એટલે એ થોડું સર્માઈ ગયી। જતા જતા નેહા ઘર નો દરવાજો બંધ કરતી ગયી હતી કારણ કે એને ખબર હતી કે આ પ્રેમી પંખીડા આજે પેહલી વાર મળી રહ્યા છે તો થોડી પ્રાયવસી આપીયે એક ઈચ્છા -કઈ કરી છૂટવાની ભાગ -૧૧ નીરવ ખુશી ને પોતાના ખભા પર માથું મુકાવે છે અને ધીરે ધીરે તેના માથા પર હાથ ફેરવે છે અને બોલે છે ખુશી તને જયારે બેભાન જોઈ તો હું ખુબ જ ડરી ગયો હતો ,તને જયારે મેં ઊંચકી ને ત્યારે તો તારું શરીર અગ્નિ જેવું હતું ,મને થયું કે મારી ખુશી