ધબકતાં જીવ.

(15)
  • 1.4k
  • 4
  • 457

“આજે  શાક લેવા જઈશું હો, અને મારે પાણીપુરી ખાવી છે  “તમે ના ન કહેતા હોકે રુત્વાઅબેન.  બારનું ન ખવાય ….આ … અને ..તે. .. એવું બધું હો.  સુકેશીબહેને  ખોટો ગુસ્સો કરતા અને મોઢું મચકોડતા કહ્યું.   રુત્વાએ પોતાના હાથ આકાશ તરફ કરી રાખેલા ને મોઢું પણ! તેના ચહેરા પર તેજ હતું. મ્હો  ઉપર હાસ્ય હતું .બે થિ ત્રણ મિનિટની આ સ્થિતિ રહી,  ને એમણે આંખો ખોલી બે આંશુ ખરી પડયા આંખમાંથી ! ને એક ઊંડો શ્વાસ ભર્યા પછી જોર પૂર્વક ઉચ્છવાસમાં ઉલેચીને શાંત થયા. આ સુખની આનુભૂતિનો એમને આનંદ લેવાની હવે ટેવ પડી ગઈ હતી.સુકેશી એ એની સામે જોયું ને બબડી