મિસ્ટર યાદ - ભાગ ૫

(66)
  • 3.8k
  • 7
  • 1.8k

तुमहारे साथ बिताये चन्द लम्हे वहीबन गई ज़िन्दगी हमारीज़िन्दगी किसे कहते है वोअब हम नहीं जानना चाहते।   પોતાની વાતોથી મહેકની લાગણીઓને ઠેસ પહોંચી હતી ત્યારે મહેક કેવી રિસાઈ ગઈ હતી.    મહેક એ જ વિચારતી રહી કે દક્ષ મારા વિશે આવુ કેમ વિચારે છે? તે દિવસે મહેકનું મન વ્યાકુળ થઈ ગયું હતું.બીજા દિવસે કૉલેજમાં દક્ષ અને મહેકનું ગૃપ કેન્ટીનમા બેઠા હતા. સ્વાતિ:- "ચાલો યાર બાગમાં બેસીને કંઈ ઠંડુ પી લઈએ."કાર્તિક:- "હા યાર ચાલો chill મારીએ."દક્ષ મનમાં વિચારવા લાગ્યો કે મહેક તો પોતાની સાથે લાઈબ્રેરીમાં લઈ જશે. "Ok તમે બાગમાં જાઓ. હું પછી તમને Join કરીશ. હું એકવાર લાઈબ્રેરીમાં જઈ આવું." એમ કહી મહેક