મારા નામની કલમ ના પંથે.

  • 3.3k
  • 1
  • 956

       પાચડે પાંચ–પાંચ ધારથી નીર નિતારીયું ઝરણું,        ઝીણો તો જળબંકાય બન્યા ગંગાધર આવ્યા.         ચૌદ કળાએ ચંદ્ર, તો સહસ્ત્ર કળાએ આંખ,          વ્હાલપ ફૂટે વૃક્ષને, શરીરે ભસ્મ ફૂટે શાખ.         તમારામાં તુંજ સત્યલિંગ, હું તમારા માં લીન,          ઘર મંદિર ની ભીંત પર પ્રતિમાં લટકતું બીન.       તું ચૌદ ભુવન નો નાથ તું જ પુરાણ મંત્ર નો જાપ,       દેવો કે દેવ મહાદેવ ,સઘળે તારો જગત નો વ્યાપ.        મારા હદય ‘માં’ ઉપર તમેજ પંચતત્વ નો તાપ,