પ્રેમ-કાવ્યો

(12)
  • 5.1k
  • 1
  • 1.3k

હે પ્રિયે,પ્રેમ છે તું મારો, હિમ્મત પણ તું જ છે મારી,જો બીજું કોઈ હોય ચાહત મારી,પરંતુ પ્રેમ તો આજે પણ તું જ છે મારો,જો હું લખું આટલું તો શું એ પ્રેમ-પુરાવા માટે પુુરતુ નથી??પ્રેમની કોઈ ભાષા કે પરિભાષા હોય નહીં,જ્યાં એકબીજાની સમજણ હોય ત્યાં જ પ્રેમના ફૂટે કૂૂપણ,ન  થાય પ્રેમ પરિભાષિત અને જો તે થાય પરિભાષિત તો તેને પ્રેમ ન કહેવાય,પ્રેમ કોઈ નાનો શબ્દ નથી, પ્રેમ શબ્દને સમજો તો એ લાગણીઓનો દરિયો અપાર લ‌ઈને બેઠો છે,પ્રેમ સહુ ઝંખે છે, કોઈકને પ્રેમ આપી તો જુઓ તેનુુંવળતર બમણું આવશે,પ્રેેમને એક નજરથી બદનામ ન કર,તેેેના નજરિયા અનેક હોય છે,નીરખી જો પ્રેમને 'પ્રેમઝંકીત'ના નજરથી,બધો