અભિનંદન: એક પ્રેમ કહાની - 3

(70)
  • 4.2k
  • 5
  • 2.3k

અભિનંદન: એક પ્રેમ કહાની વારેવારે મિતાલી પોતાના કાંડાની ઘડિયાળને જુએ છે અભિનંદન જે રસ્તા પરથી આવવાનો છે તે રસ્તાની રાહ તાકે છે તેને થયું અભિનંદન નો મોબાઈલ નંબર લઇ લીધો હોત તો સારું થાત પણ એવું કશું યાદ આવ્યું નહીં એક તો એ આ સિટીમાં નવી છે ને કોલેજમાં પણ તેના મન અને દિલ પર ડર છે કેમકે રીક્ષાવાળાઓ પર એમ કેમ વિશ્વાસ કરવો દરેક ખરાબ હોય એવું નથી અને દરેક સારો હોય એવું પણ નથી ત્યાં સામેથી અભિનંદન આવ્યો તેની બાઈક પર. મિતાલી ના ચહેરા પર એક ખુશીની લહેર છવાઈ ગઈ પણ એ સડસડાટ આવ્યો અને જ તો પણ