અમસ્તા જ આવેલ વિચાર​ - પ્રકરણ - ૪

(15)
  • 3.8k
  • 4
  • 1.6k

મમ્મા, હું ફક્ત બે જ કલાકનો સફર કરીને આવી છું અને હ​વે આદ્ત પડી ગ​ઈ છે. પણ બહુ ભૂખ લાગી છે. મમ્મા ચલોને જમી લઇએ કહેતા મને ખેંચીને રસોડામાં લ​ઈ ગ​ઈ. જમતા જમતા ઘણી વાતો શેર કરી,ઘણું બધુ પૂછી પણ લીધું અને ઘણી વાતો યાદ કર​વી. જૂની યાદો કદાચ જેણે મનના કોઈ ખૂણામાં સંતાઈને બેઠી હતી. એ બધી જ બહાર આવી ગ​ઈ અને આખરે ગિફ્ટની વાત આવી. બેટા, ધીરજ રાખ​.આઈ વીલ ગીવ યુ યોર ગિફ્ટ​, મે થોડા અચકાતા કહ્યું. ઓકે મમ્મા, આટલું કહેતા એ ડાઇનિંગ ટેબલ પરથી ઊભી થ​ઈ અને કિચનમાં ગ​ઈ, હાથ ધોઈ પાછી આવી અને સિધી એના રૂમમાં