લાઇમ લાઇટ - ૧૯

(224)
  • 5.7k
  • 4
  • 3.6k

લાઇમ લાઇટ -રાકેશ ઠક્કર પ્રકરણ- ૧૯ રસીલીએ મોકો જોઇને ચોક્કો મારી દીધો હતો. રસીલીને ખ્યાલ આવી ગયો કે સાકીર ખાન તેના રૂપ અને શરીર પાછળ પાગલ થઇ ગયો છે. તેણે પહેલો એવો પુરુષ જોયો હતો જેણે એક જ રાતમાં બે રાઉન્ડ લીધા હતા. સાકીર શબાબનો શોખિન હતો એનો અંદાજ આવી ગયો હતો. એને પહેલી વખત પોતાના બાહુપાશમાં લીધો ત્યારે જ નક્કી કરી લીધું હતું કે તેને પોતાના શરીરના પાશમાં નાગચૂડની જેમ ભરડો લઇ દીવાનો બનાવી દેવાનો. રસીલીએ પોતાની રસઝરતી વાતો અને ઘાટીલા શરીરથી તેને થોડી જ વારમાં વશમાં કરી લીધો હતો. રસીલીએ મનોમન તેની મોટી કિંમત વસૂલ કરવાનો મનસૂબો