સેકેન્ડ ચાન્સ ભાગ 6

(134)
  • 4.3k
  • 12
  • 3k

બપોરે સાડા બાર વાગ્યે તો તેઓ દેવકા પહોંચી જાય છે. વિહાન અને રેયાંશને ગાર્ડનમાં ખૂબ મજા આવે છે. એક દોઢ કલાક ગાર્ડનમાં રમીને બાળકો ભૂખ્યા થાય છે. મોટાઓને પણ ભૂખ લાગી હોવાથી બધાં જમવા માટે હોટલમાં જાય છે. ત્યાં પણ વિહાન અર્ચનાની બાજુમાં જ બેસે છે. અર્ચના પણ એને ખૂબ પ્રેમથી ખવડાવે છે. આ સીન જોઈને કમળાબેનના મનમાં એક વિચાર આવે છે. અને તેઓ આ બાબતમાં સુભાષ સાથે વાત કરવાનું નકકી કરે છે. પ્રાચીને પણ સેમ એ જ વિચાર આવે છે.શું તમે પણ મારી જેમ જ વિચારો છો કાકી ? તે કમળાબેનના કાનમાં કહે છે. તેના અવાજથી પહેલા તો તેઓ