એ ઇશ્ક નહીં આસાન - 2

(36)
  • 3.2k
  • 8
  • 1.4k

             ફટાફટ બે ત્રણ દાદરા ઠેકતો નીચે ઉતર્યો તમને લાગતું હશે કે એ પેલી છોકરીઓ ની પાછળ જશે પણ નહીં એ ત્યાં ના ગયો એ બાજુમાં આવેલી નાની ડેલીમાં ઘુસી ગયો અંદર જઈ એણે ઓસરીમાં બેઠેલા એક મોટી ઉંમરના દોશીને એના (મંગળામાં) વિશે નહીં પણ એના પૌત્ર વિશે પૂછ્યું મંગળામાં કયા ગયો મારો ભાઈબંધ            દોશી એ આંખો પર હાથની છજલી કરી અમન સામે ધ્યાન થી જોયું પછી પૂછ્યું         "તું અમનો સો ને..?"           અમને હકારમાં માથું નમાવ્યું દોશીએ કહ્યું