મિસ્ટર યાદ - ભાગ ૪

(61)
  • 4.4k
  • 3
  • 4.5k

      એક સાંજે દક્ષ એમજ જરા લટાર મારવા નીકળ્યો હતો. સાથે ગિટાર પણ લઈ લીધું. એક જગ્યાએ બાગમાં જઈ બેઠો. ગિટાર લઈ Song ગાવા લાગ્યો. પહેલા વરસાદની પહેલી આ વાત છે...મારી વાતોમાં તારી યાદ...પહેલા વરસાદની પહેલી આ વાત છે...મારી વાતોમાં તારી યાદ...ગીત તું સંગીત તું...મારી જીત મારી પ્રિત...ગીત તું સંગીત તું...મારી જીત મારી પ્રિત...કે હું દુનિયા ભૂલાઉં, દુનિયા ભૂલાઉંદુનિયા ભૂલાઉં તારા માટેકે હું દુનિયા ભૂલાઉં, દુનિયા ભૂલાઉંભૂલે ભૂલાય નહિ, વિસરે એ પ્રેમ નહિસદિયોનો સાથ છોડે છોડાયે એમ નહિભૂલે ભૂલાય નહિ, વિસરે એ પ્રેમ નહિસદિયોનો સાથ છોડે છોડાયે એમ નહિમારા વર્તનમાં, મારા શ્વાસમાં...અહેસાસમાં, તારી યાદ...કે હું દુનિયા ભૂલાઉં, દુનિયા ભૂલાઉંદુનિયા