રૂહ સાથે ઈશ્ક રિટર્ન 33

(416)
  • 5.7k
  • 7
  • 2.8k

                    રૂહ સાથે ઈશ્ક રિટર્ન:-ભાગ 33રાજુ અને ગિરીશને ઠેકાણે પાડ્યાં બાદ કબીરે જીવાકાકાની પુત્રવધુ કંચનને બચાવવાની પોતાની યોજના અમલમાં મૂકી..શિવગઢ આવ્યાં બાદ પ્રતાપસિંહ એ ગિરીશ નાં અંતિમસંસ્કાર કર્યાં અને વુડહાઉસ જઈને વિસ્ફોટકો ભરેલી પેટીઓ જોડે લીધી અને કોઠી પર પહોંચ્યો..જ્યાં બંસી અને એની પત્ની ની ગેરહાજરી તથા એમનાં ઘરે લોક હોવાનું જાણ્યાં બાદ ગુસ્સાથી લાલચોળ થયેલાં ઠાકુરનાં હાથમાં એક કવરમાં રાખેલો લેટર આવી જાય છે..જે વાંચતાં વાંચતાં ઠાકુરનો ચહેરો ચમકી ઉઠે છે.કબીર જીવાકાકા અને એમનાં પરિવારને પોતાની જોડે લઈને અડધા કલાકમાં દોલતપુર પહોંચી ગયો..કબીરે પોતાની કાર ને સીધી જ રેલવે સ્ટેશન