જીવન માં ઉતાર ચડાવ એટલે સારો સમય અને ખરાબ સમય આવે છે.જીવનમાં આવાનર આ પડકાર રૂપી પરીક્ષા ને પાર કરવો એ બહુ મોટો જીવનમંત્ર છે. હું કોઇ લેખક નથી પરંતુ એક નાનકડી વાત કહું તોહાલ કે જે પરિણામ સમય ચલે છે.રાજકીય અને પરિણામ નો સમય એ આવનાર સમય ની દિશા અને દશા નકી કરે છે.પરંતુ સફળતા એટલે પાસ થાઉં તો જેમ કે 10 કે 12 ના વિદ્યાર્થીઓ પાસ થઈ જાય તો કૉલેજ અને અન્ય કોર્ષ ના એડમિશન માટે રસ્તા ખુલી જાય છે.પરંતુ જે નિષ્ફળ થયા .એમને નિરાશ થવા વગર જે માં પરિણામ સારું નથી તે પાસ