ઘણી વાર એમનામ જ મને તે જોયા કરતો હોય છે ચુપચાપ ,બસ એમ જ ,પ્રેમ છે મારો પણ સૌથી વધુ વહાલ કરેછે મારી મીમી ની જેમ...ઘણી વાર તો શું ખબર અચાનક એના ખોળા માં લઇ લે છે ,અને ચૂમવા લાગે છે ક્યાય ને ક્યાય ........નાના બાળક ની જેમ વહાલ કરે છે તે ખબર નહિ કેમ,લાગે છે કે મારી જેમ તે પણ ડરતો હશે મારાથી દુર જતા ....મારા શરીર પર એના પ્રેમ ની નિશાનીઓ છે,અમારી બેય ની એ નાજુક પળો છે ..જે અમે સૌથી વધુ જીવી છે..મારી ના ને એનું પાગલપન ......એનું પરિણામ છે અમારા પ્રેમ ની નિશાનીઓ...... ખબર