જીવન નો સંગાથ પ્રેમ ભાગ - 2

(42)
  • 7.1k
  • 2
  • 4.4k

જય શ્રી કૃષ્ણ?મિત્રો, (આગળ નાં ભાગ માં આપણે જોયું કે સંજના અને રાહુલ પોતાના મધ્યમ વર્ગના પરિવાર સાથે રહેતા હતા અને સંજના ના facebook account પર રાહુલ ની friend request આવે છે)... હવે આગળ...                                     સંજના રાહુલ ની friend request accept કરે છે.... સંજના ને તો સપને પણ ખ્યાલ નતો કે જેની request એણે accept કરી છે એની સાથે એનો લાગણી નો એવો સંબંધ બંધાઈ જવાનો છે જેનો કોઈ અંત જ નથી આવનો....