અ ન્યૂ બિગિનિંગ પ્રકરણ- ૮

(15)
  • 2.6k
  • 3
  • 1.2k

થોડીવાર પછી સ્ટોર મેનજરે સતિષને પોતાની ઓફિસમાં બોલાવ્યો. સતિષ ત્યાં ગયો તો સ્ટોર મેનેજરની સામેની ખુરશી પર એક યુવતી બેઠી હતી. તેને જોઈને સતિષ દરવાજા પર જ ઉભો રહ્યો. તેને દરવાજા પર જોતા મેનેજરે કહ્યું,“સતિષ ત્યાં કેમ ઉભો છો? અંદર આવી જા.”સતિષ અંદર ગયો અને મેનેજરે તેને ખુરશી પર બેસવા આગ્રહ કર્યો અને પેલી યુવતીનો પરિચય આપતા કહ્યું,“સતિષ આ કલ્પના છે. તારી ગેરહાજરીમાં તારું કામ આ કરશે. મેં તારી રજાની પરમિશન આપી દીધી છે પણ તમે એક વખત રૂબરૂ વાત કરી લો તો આગળ કોઈ પ્રોબ્લેમ ક્રિએટ ન થાય. એટલિસ્ટ તને એ તો ખબર હોવી જોઈએ ને કે તારી ગેરહાજરીમાં