પ્રણય સપ્તરંગી - પ્રકરણ 19

(59)
  • 3.9k
  • 3
  • 1.9k

પ્રણય સપ્તરંગી પ્રકરણ - 19 સંયુક્તાની વાત સાંભળી રણજીત થોડો વિચારમાં પડી ગયો. સંયુક્તાએ કહ્યું "ભાઇ સાચવીને... સાગર ખૂબ ચતુર છે અને એને એક ખરોચ ના આવવી જોઇએ ના વાળ વાકો થાય.... હવે એ મારો થઇને જ રહેશે. શું સંયુક્તા સાગરનાં પણ ગળાડૂબ એકતરફી પ્રેમમાં પાગલ છે ? એને એક ખરચ ના આવે ? મારાં પ્લાનમાં એવી કોઇ ગેરંટી જ ક્યાં છે ? સાગર એકવાર ચક્રવ્યૂહમાં ફસાયો પછી તો એનું શું થશે એતો મને ય ક્યાં ખબર છે ? મારાં રચેલાં ચક્રવ્યૂહમાં મ્હોરાઓ ઉપર પછીતો મારો પણ ક્યાં કંટ્રોલ છે ? જે થવાનું હશે એ થશે પણ હું સીમાને