ભેદ - - 15

(346)
  • 9.6k
  • 22
  • 4.9k

કેપ્ટન ગુપ્તાના ગયા પછી થોડી વાર બાદ એ જ ખુરશી પર ડોક્ટર વોટસન બેઠો હતો. ’મિસ્ટર વોટસન...!’ પડદા પાછળથી મેડમનો અવાજ આવ્યો, ‘એ પ્લોટ ખરીદવા માટે તમને પૂરેપૂરી રકમ આપી દેવામાં આવી છે. તો પછી હવે શું ઢીલ છે? પ્લોટ આવતીકાલે રજિસ્ટર થઈ જ જવો જોઈએ.’ ‘એ બધું થઈ જશે મેડમ! ફક્ત રજિસ્ટર થવાની જ રાહ જોવાય છે.’ ‘વારૂ, આપણી જરૂરિયાતની વસ્તુ એ પ્લોટ સિવાય બીજે ક્યાં સુધી ફેલાયેલી છે, ત કહી શકશો?’