અત્યારે થોડાક ફ્રી કલાકો મળ્યા અને હમણાં ઘણા સમયથી હું જે ફીલ કરું છું એ લખવાનો વિચાર આવ્યો...આ આર્ટિકલ હ્યુમન ટચ પર છે. હ્યુમન ટચ એટલું બધું કિંમતી અને જરૂરી છે એ આપણે સૌ જાણીએ છીએ પણ અત્યારની પરિસ્થિતિ તદન વિરુદ્ધ છે.આપડે બધાને હ્યુમન ટચ ની જરૂર હોય છે. થોડાક દિવસ પહેલા જ આ વિષયે એક સરસ લેખ પણ વાચેલો એમાં એક વાક્ય ખૂબ સરસ લખ્યું હતું લેખકે, ટચ સ્ક્રીન આવતાં હ્યુમન ટચ જતો રહ્યો.લાખો લોકો અત્યારે ડિપ્રેશન, માનસિક તણાવ અને સ્ટ્રેસ ના દર્દી બની રહ્યા છે, અલમોસ્ટ બધા જ લોકો, એમ કહીએ તો પણ ચાલે, કેમ કે હ્યુમન ટચ