Whatsapp થી facebook સુધીની સફર - 1

  • 2.6k
  • 3
  • 915

સ્ટોરી વાંચ્યા બાદ સ્ટોરી વિશેના તમારા પ્રતિભાવ અને રેટિંગ્સ જરૂરથી આપજો આ પ્રેમકથા કાલ્પનિક છે..એમાં લખેલા નામ,પાત્રો, સ્થળ બધુ જ કાલ્પનિક છે.. મોટા ભાગના લોકોની મિત્રતા facebookથી whatsapp સુધી પહોંચતી હોય છે. પણ અમારા કેસમાં ઊંધુ હતુ..વાત જાણે એમ છે કે અમારી મિત્રતાની શરૂઆત whatsappથી થઇ હતી..અને પછી અમારી મિત્રતા whatsappથી facebook સુધી પહોચી હતી...પણ આ whatsappથી facebook સુધી પહોંચવાની અમારી સફર રસપ્રદ હતી..તો ચાલો જોઈએ એ સફર... ........... ઢળતી સાંજ.. અને આખરે એ સમય આવી જ ગયો જયારે હુ અને એ મળવાના હતા... હું ઓફિસેથી કામ પતાવી ઘરે પરત ફરી રહી હતી.. પણ તે દિવસે મારો ઉત્સાહ કંઈક અનેરો જ હતો,