બળદની વેદના

(29)
  • 5.4k
  • 5
  • 944

આ રેઢિયાળ બળદ ને તેનો જુનો ખેડુત માલિક રસ્તામાં મળ્યો. પોતાના માલિક ને જોઈને બળદ ની આંખ માંથી આંસુ સરી પડ્યા… હિંમત કરીને ધીરે ધીરે ડગ મગ ડગલે તેના માલિક પાસે ગયો…. અને દબાતે અવાજે પુછ્યું…. કેમ છે ભેરૂબંધ……! ઘરે..બધા કેમ છે….? છોકરા શું કરે છે…?આ વાત સાંભળી ને ખેડુત માલિક મુંજાણો… બધા મજામાં છે..આટલું તો માંડ માંડ બોલી શક્યો…બળદે કહ્યું કે મિત્ર. મુંજાતો નહિ…ચાલ્યા રાખે.. જેવા મારા નસીબ… પણ જે દિવસે તું મને દૌરી ને અહીં અજાણી જગ્યા એ મૂકીને ને હાલતો થયો હતો ત્યારે જ મારે તને કહેવું હતું પણ પછી