બ્રાહ્મણ - મહાનતા થી પતન ની પરીકાષ્ઠા સુધી

(58)
  • 8.8k
  • 8
  • 2.2k

હું બ્રાહ્મણ પુત્ર છું તેથી બ્રાહ્મણ ઇતિહાસ પર લખવાનું ઘણા સમય થી વિચારતો હતો આજે સમય અને યોગ બંને મળ્યા તેથી તમારી સમક્ષ મારી અનુભવ ની કલમે દ્વારા રજુ કરું છું! નાનપણ થી ઇતિહાસ ની વાતોમાં રુચી રહી છે જેમા પ્રમુખ રુચિ બ્રાહ્મણ ઇતિહાસ અને ક્ષત્રિય ઇતિહાસ જાણવાની રહી છે. મારા મત પ્રમાણે, પોતાના ધર્મ પર ગર્વ કરવો સારી બાબત કહી શકાય પરંતુ અન્ય ધર્મ જોડે તુલના કરી પોતાના ધર્મ પર ગર્વ કરવો એ મુર્ખતા છે! મારા માતા ગાયત્રી ઉપાસક છે અને ધર નું વાતાવરણ પણ પહેલે થી ધાર્મીક ભક્તિ ભાવ માં રહેવાવાળુ કુટુંબ રહ્યુ છે જેથી મારા સંસ્કારો અને આત્મા માં