સર્વોત્તમ સરદાર

  • 2.7k
  • 3
  • 870

પાંચ વર્ષનો એક વિધાર્થી રોડ ક્રોસ કરી રહ્યો હતો, ત્યારે અચાનક એક પુર ઝડપે આવી રહેલી કાર તે બાળકને ટક્કર મારે છે.કારની ટક્કરથી બાળકનુ મસ્તક ફુટી ગયુ હતુ અને તેની અંદર રહેલુ લોહી બહાર રોડ પર વહી રહ્યુ હતુ.તે બાળકના મસ્તકમા ઈજા થઈ હતી એટલે તે જોર જોરથી રડી રહ્યો હતો.રોડ પર રહેલા માણસો તે ઈજાગ્રસ્ત બાળકને જોઈ રહ્યા હતા પરંતુ કોઈ તેના રુદનમા રહેલી વેદનાને સાંભળી અને સમજી નહોતા શકતા. આ ઈજાગ્રસ્ત બાળકની વેદના ભરેલુ રુદન એક રોડની નજીક રહેતા શિખ યુવાનના કાને પડે છે.તે તરતજ આ બાળકની પાસે આવે છે અને તેની આ ભયાનક વેદનાનુ દ્રશ્ય જુવે છે.આ