લક્ષ્ય નિર્ધારીત જીવન

  • 4.1k
  • 3
  • 1.1k

વિશ્વના મોટાભાગના લોકોને પૂછો કે તમારા જીવનનો ધ્યેય શું છે? તો મોટાભાગના લોકો પાસે જવાબ નહીં હોય. માત્ર થોડાક જ લોકો જીવનના સ્પષ્ટ ધ્યેય સાથે જીવતા હોય છે. અને તેથી જ તેઓ સફળ થતા હોય છે. મનોવિજ્ઞાનીઓ કહે છે કે માણસ જે ધારે છે તે કરી શકે છે, એની સામે જે લક્ષ્યો હોય છે એ પાર પાડી શકે છે. એના માટે ધ્યેયની સ્પષ્ટતા, ત્યાં પહોંચવા માટે સંકલ્પ શક્તિ અને સાધનો અને ખંતપૂર્વક લાગ્યા રહેવું અનિવાર્ય શરતો છે. વિશ્વમાં ઘણા ઓછા લોકો આવી સ્પષ્ટતા ધરાવે છે. જે લોકો ભૂતકાળમાં થઈ ગયા એમાં ‘ધી વર્લ્ડસ ગ્રેટેસ્ટ ગોલ એચીવર’ રૂપે નામના મેળવી ચુકેલા