વીમી પાઉસની વાતાઁ...

  • 3.5k
  • 1
  • 778

વીમી પાઉસની વાતાઁ...મે મારા જીવનમાં ૮માં ધોરણમાં પહેલી વાતાઁ લખી હતી વીમીપાઉસની વાર્તાઁ તે વાતાઁમા મારો પહેલો નંબર આવ્યો હતો.જ્યારે સરે પુછયુ કે આ ક્યાંથી જોઈને લખી તો મે કહ્યું, મે જાતે લખી ..સરને શાયદ તે વખતે મારી પર વિશ્વાસ ન હતો.મને લાગ્યું ..!!તે પછીએક જ અઢવાડીયામાં વીમીપાઉસની સરના હાથમાં દસ વાતાઁ મુકી તે સર થોડી વાર મારી સામે જોઈ રહ્યા. તે દિવસે મંગળવાર હતો.જ્યારે બુધવારે સાહેબ સ્કુલે આવ્યા તારે મને બોલાવીને તેમણે મને કહ્યું સરસ વાતાઁ છે.તે વાતાઁ લખેલી બુક આજ મારે હાથે લાગી ગઈ...તેમાની એક વાતાઁ..વીમીપાઉસ અને ખિસકોલીબેનએક વાર સુંદરવનમાં વીમીપાઉસ અને ખિસકોલીબેન વચ્ચે હરિફાઈ થઈ કે કોણ