યે રિશ્તા તેરા મેરા - 2.36

(30)
  • 3.3k
  • 3
  • 1.3k

યે રિશ્તા તેરા મેરા 2.36 હજુ જયદિપને અંશ બંન્ને શબ્દોથી એકબીજા સામે બોલી રહ્યા ત્યા....જ અવનીને પોતાની છાનામાના કરેલા કારસ્તાન યાદ આવવા લાગ્યા... **** યાદ...1] અવની;મીત,તુ માસીને ચડાવજે ને હોસ્પિટલ જોવા માટે ખાસ ઉકજાવજે મીત;હા... થોડીવાર પછી મીતનો કોલ આવ્યો દીદી અવની;બોલ મીત;મે માસીને કહ્યુ કે હાલ,ભાઇ-દીદી હોસ્પિટલ છે.તમને લેવા આવ્યાતા એ મીરાદીદી પણ. તમે ત્યા આંટો મારી આવો.બીજુ ભાઇ એ નવુ બિલ્ડીંગ બનાવ્યુ,ડૉકટર કોલોની બનાવી રેસીડંટ માટે,નવા-નવા સાધનો પણ મશિન પણ તમે જઇને જોઇ આવો તો સારુ.... માસી;પણ મીત;શુ માસી તમેય તે.હોસ્પિટલ તમારી, દિકરો તમારો ને તમે જોવા જવાની ના કહો,પછી તમે ક્યારેય તે આવશો કોને ખબર?તેના કરતા જોવાય