મહેલ - The Haunted Fort (Part-17)

(209)
  • 7.2k
  • 10
  • 3.5k

          મહેલ - The Haunted Fort (Part-17)         અત્યારે હાજર મહેલમાં તમામ લોકો ઘાયલ હોય છે કૃણાલ અચાનક ઝટકા સાથે સામે દીવાલે ભટકાય છે અને એ સાથે જ સમગ્ર જેતપુર ગામમાંથી અંધકારના વાદળો હટી સુરજ ના કિરણો ફરી વળે છે આ બધું જોઈ ખ્યાતિ ખુશ થઈ જાય છે એ રિયા ને ઉઠાડવાનો પ્રયત્ન કરે છે રિયા થોડીવાર પછી ભાનમાં આવે છે પણ દર્દ ના કારણે તે ઉઠી શકતી નથી.        " રિયા..." રિયા પાછી બેહોશ થઇ જતા તેને હોશ માં લાવવાનો પ્રયત્ન કરતા ખ્યાતિ બોલી. પછી ખ્યાતિ તેનો ફોન કાઢી એમ્બ્યુલન્સને ફોન