લાખો વણઝારો

(31)
  • 12k
  • 4
  • 3.1k

            ગોમની ભાગોળ એટલે વડીલો, જુવાનીયાઓ,નાનેરાઓ, પનિહારીઓ, અવનવા લોકો થી અવરજવર ચાલુ રહેતી જગ્યા એટલે ગામનું પાદર એટલે ગામની આસપાસ, ગામ ની બહાર ગામ ની નજીક, ભાગોળઆગળની ખુલ્લી જમીન.પાદરની આ જમીનનો ઉપયોગ ગૌચર માટે થાય.જેમ ઘરનાં આંગણાને ફળિયું કહેવાય છે.એમ પાદર  ભાગોળ એટલે ગામ નું ફળિયું આંગણું કહેવાય છે.ઘણા દિવસો ગામ ની બહાર થી વતન પાછાં ફર્યાં હોય ત્યારે પોતાના ગામની ભાગોળે પગ મૂકતાં જ હાશ  થાય છે.અને ત્યાંરે કોઠે જે ટાઢક વળે એવી ટાઢકતો ઠંડા પાણીથી પણ નથી.માનવી  તો શું પણ ગોમ નુ માલઢોર પણ ભાવવિભોર થઈ જાય છે.ભાગોળે રમતા  છોકરાઓ ને જોઈ ને