માઁ ની મુંજવણ - ૧૦

(39)
  • 2.9k
  • 5
  • 1.5k

આપણે જોયું કે શિવને બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ થઈ ગયો હતો, પરંતુ જ્યાં સુધી શિવના WBC કાઉન્ટ વધે નહીં ત્યાં સુધી બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ સકસેઝ થયો છે કે નહીં એ કહેવું મુશ્કેલ હતું. ટૂંકમાં શિવ જીવન મરણ વચ્ચે જોલા ખાય રહ્યો હતો. હવે આગળ....સ્વપ્ન અશ્રુ બની સરકવા લાગ્યું,અશ્રુ આત્માને પણ સ્પર્શવા લાગ્યું,ન ધારેલ કર્મફળ મળવા લાગ્યું,"દોસ્ત" માઁના માતૃત્વને પણ મૂંજવવા લાગ્યું.તૃપ્તિ અને તેનો પૂરો પરિવાર ખુબ જ ચિંતામાં સપડાઈ ગયો હતો. આવી પરિસ્થિતિ આવે ત્યારે થાય કે રૂપિયા જ બધું નહીં, કેમ કે આસિત રૂપિયા ને પાણી ની જેમ વહાવી રહ્યો હતો છતાં શિવની ઉપર મૌત ભમરાવતું હતું. શિવ ખુબ જ નાજુક સમય