મિસ્ટર યાદ - ભાગ ૨

(81)
  • 3.4k
  • 9
  • 1.9k

       દક્ષને સંગીત અને લેખનનો શોખ હતો. દક્ષ સિંગર હતો. કોલેજમાં પહેલાં જ દિવસે દક્ષે પોતાના મધુર અવાજથી ગિટાર દ્રારા બધાના મન મોહી લીધા હતા. કોલેજની દરેક યુવતીઓના હદયમાં દક્ષ વસી ગયો હતો. દક્ષ સોહામણું વ્યક્તિત્વ ધરાવતો હતો અને કરોડપતિ બિઝનેસમેનનો એકનો એક દિકરો. દક્ષની ફ્રેન્ડ સર્કલમાં ઘણી યુવતીઓ હતી. દક્ષને નવી નવી યુવતીને ફ્રેન્ડ બનાવી લેતો. યુવતીઓ પણ દક્ષની પર્સનાલીટી જોઈ દક્ષ સાથે ફ્રેન્ડશીપ કરી લેતી.        મહેક કોલેજમાં પ્રવેશી ત્યારે પોતે કેવી રીતના મહેકને હેરાન કરી દીધી હતી તે યાદ કરતા  જ દક્ષ મંદ મંદ હસી રહ્યો હતો.      કોલેજમાં દક્ષ પોતાના ફ્રેન્ડ કાર્તિક