ચીસ-18

(163)
  • 5.8k
  • 12
  • 3k

પવન વેગે ભાગી રહેલા અશ્વ.. લ્યુસીની અકળામણ વધતી આકળામણ.. અને કાજલી રાતનો ઘૂઘવતો સન્નાટાની ચીસો..!!!ભયાનકતાનુ ભૂત ધુણતુ હતુ.અશ્વ પર માર્ટીનની આગળ બેઠી હોવા છતાં પણ મન કોઈ અજાણ્યા ભયથી ભયભીત હતું.હજુ પણ નદીમાં ભરાવો થયેલા ગટરના ગંદા પાણીમાં માર્ટીન જેવી આકૃતિને તરફડતી ડુબતી જોએલી એ દ્રશ્ય વારંવાર એની આંખો સમક્ષ ઉપસી આવતું હતું.એ ચહેરો જાણે કે માર્ટીનનો હતો.અને માર્ટીન પોતાનો જીવ બચાવવા પાણીમાં હવાતિયા મારી બૂડી ગયો હતો.એના શરીરમાં ઝણઝણાટી વ્યાપી ગઈ.ઘોર અંધકારમાં અશ્વના ડાબલા વાગતા હતા. અશ્વની હણહણાટી દૂર જંગલોમાંથી પડઘાઇ રહી હતી. તાજ્જુબની વાત એ હતી કે પોતે અશ્વની સવારી કરી રહી હોવા છતાં જાણે પ્લેનમાં ઉડી રહી હોય