મર્ડર @ રિવરફ્રન્ટ - 11

(420)
  • 6.4k
  • 25
  • 4.9k

મર્ડર @રિવરફ્રન્ટ-પ્રકરણ:11 અમદાવાદ શહેરમાં એક પછી એક બે લાશો મળી આવે છે..આ કોઈ સિરિયલ કિલર દ્વારા અંજામ આપવામાં આવતું કામ હોવાનું એસીપી રાજલ દેસાઈ એને મળતાં ગિફ્ટ બોક્સને આધારે અનુમાન લગાવે છે.. પોતાનાં ત્રીજા શિકારને પોતાની કેદમાં તડપાવવાની મજા લેતાં સિરિયલ કિલરને એ ખબર નથી હોતી કે એની ફુંકેલી સિગાર નાં દમ પર રાજલ એની સુધી પહોંચવાની તૈયારી કરી ચુકી હોય છે.. સવારે જેવી રાજલ પોલીસ સ્ટેશન પહોંચી એ સાથે જ એને મનોજ અને સંદીપ ક્યાં છે એવાં સવાલ પોતાનાં ત્યાં હાજર સ્ટાફને કરી જોયાં..જવાબમાં એને જાણવાં મળ્યું કે સંદીપ ફોરેન્સિક ઓફિસ ગયો હતો અને મનોજ IT ઓફિસ..એ બંને