યે રિશ્તા તેરા મેરા 2.35 અંશ ઉપર આવ્યોને વિચારવા લાગ્યો ગલેરીમા ઉભા-ઉભા...અવની ગેમ રમે,એ બરાબર પણ મહેક.મહેક આવુ ન કરી શકે.મને વિશ્વાસ છે.હા,જયદિપ તેને પ્રેમ કરતો હોય એવુ બને પણ મહેક...મહેક કોઇ ગલત કામ કરી જ ન શકે મને વિશ્વાસ છે.હુ અમારા બે ની વચ્ચે કોઇ શક પેદા નહિ થવા દઉ.ક્યારેય નહી.હુ મારી જિંદગીને કોઇ સિરિયલની કહાની નહી જ બનાવ દઉ.હુ જાતે મારી મહેક્ને આજે રાતે શાંતિથી પુછીશ.મે જે સાંભળ્યુને જે અનુભવ્યુ તેમા સાચુ કેટલુ?હુ એક એજ્યુકેટેડ થય ને હુ મારી લાઇફ બરબાદ ન કરી શકુ.બીજુ કદાચ કોઇ પણ રીતે મહેક કહેશે કે મારી ભુલ છે મને માફ કરીદે તો