બળાત્કાર થયેલ એક સ્ત્રીનો પત્રનામ- માધુરીપુરુનામ માધુરી રમેશભાઈ ઓઝારહેણાક-અમદાવાદ આ બાયોડેટા કોઈ છોકરીનો હું એમજ નથી આપી રહ્યો,આ એ છોકરી છે જેમણે બે નરાધમો એ બળાત્કાર કરી કોઈ જંગલ જેવી જગ્યામાં ફેંકી દીધી હતી.આ વાત છે બળાત્કારના સાત વષઁ પછીની મહેશ માધુરીના ઘરે આજ તેને જોવા માટે આવાનો હતો.માધુરી આજ સવારથી ખુશ હતી કેમકે તેને એક વેલ એજયુકેટોડ છોકરો જોવા આવવાનો હતો.સવારમાં ૯:૦૦ વાગ્યે સમાચાર મળ્યા કે તે લોકો હવે જોવા નથી આવતા.માધુરીને ખબર પડી ગઈ તેનું કારણ માત્ર એક જ હતું કે તેના પર થયેલ બળાત્કાર..!!!!માધુરીને આવી રીતે ના પાડનાર આ તેવીસમો છોકરો હતો.માધુરીથી આજ રહેવાણુ નહી.માધુરી એ મહેશના ઘરે