દિલ કા રિશ્તા A love story - ભાગ 8

(57)
  • 6.1k
  • 5
  • 3k

                                     (ભાગ 8)              (આગળ જોયું કે રોહન અને રશ્મિ પૂજા ના લગ્ન માટે ખરીદી કરવા જાય છે અને 10 દિવસ ની રજા મળતા બન્ને રોહન નું વતન એટલે કે પોરબંદર જવા રવાના થાય છે હવે જુવો આગળ )            રોહન અને રશ્મિ રાત્રે 11 વાગે A.C વોલ્વો માં રવાના થાય છે પોરબંદર તરફ રોહન અને રશ્મિ આ પેલા પણ ઘણીવાર પોરબંદર આવેલા પણ ત્યારે એ ઓફિસ ના કામ થી આવેલા હોઈ છે તો બહું