પ્રણય સપ્તરંગી - પ્રકરણ -18

(59)
  • 4.1k
  • 4
  • 2.3k

પ્રણય સપ્તરંગી પ્રકરણ - 18સંયુક્તા સાગર અને ભૂરાનાં વિચારોની વચ્ચેજ અટવાયેલી રહી. એને થયું હું શું કરુ ? એને ભૂરાનાં ફોનમાં થયેલી વાતો મનમાં આવી ગઇ એણે કહેલું કે હું તારા સિવાય કોઇને પ્રેમ કરતો નથી તું મારીજ છે મારું બગાડનાર તારો ભાઇ છે મેં કોઇનાં બળાત્કાર નથી કર્યા હું તને ક્યારેય નહીં છોડું મારી પાસે પણ બધી માહિતી છે ભલે તમારાં જેવું એમ્પાયર ના હોય વિગેરે વિગેરે.... સંયુક્તાને ખરેખર ખૂબ ડર લાગી રહેલો કે ભૂરો શું કરશે ? એ ખૂબ મક્કમ છે એ ધારે એ કરે એવો છે હું શું કરું ? હું એની ચૂંગલમાંથી કેવી રીતે છુટું. કોની મદદ