પ્રાચીન આત્મા - ૨

(164)
  • 5.7k
  • 27
  • 3.6k

પૃથ્વી પર સુઉંથી મોટો અને ભયાનક યુદ્ધ એટલે મહાભારનો યુદ્ધ જેનો અમય અલગ અલગ વિદ્વાન દ્વારા અલગ અલગ અનુમાન કરવામાં આવ્યો છે. ભારતીય અને કેટલાક વિદેશી વિદ્વાન તેનો  અલગ અલગ તિથિઓ અને નક્ષત્રોના આધારે રજૂ કર્યા છે. એક અનુમાન પ્રમાણ મહાભારતનું યુદ્ધ એ આજથી ઈશ. પૂર્વ 3200 વર્ષે પેહલા થયો હતો. જે કુરુક્ષેત્રમાં થયું હતું.  જે હાલે હરિયાણામાં છે. કહેવાય છે, ભારતના મોટા ભાગના ક્ષત્રિય યોધ્ધાઓએ આ યુદ્ધમાં ભાગ લીધું હતું. તે સમયે બ્રહ્માસત્રનો ઉપયોગ થયો હતો. તેજ પ્રાચીન પરમાણું હોઈ શકે છે.તેવું અનુમાન છે.                 **** "મેં આઈ કમ ઇન સર" કહેતા જ જીવા અને અક્ષત બને પ્રોફેસર વિક્ટરની