આયા એક હસીન સા ખ્વાબ

  • 3k
  • 2
  • 897

(આ મારી પ્રથમ કવિતા છે . અછાંદસ છે. મને લખતા આવડતું નથી પરંતુ મનમાં ઉઠતા વિચારો અને લાગણીઓ, ભાવો ને અંકિત કરવાનો પ્રયત્ન કર્યો છે . આ પહેલા એક ટૂંકી વાર્તા દૂર્ઘટના ટળી લખેલ છે, જે સામાજિક વ્યવસ્થા ને ધ્યાન માં રાખી લખવા પ્રેરાય છું. આશા છે કે આપ સહુ ને પસંદ આવે. )આયા એક હસીન સા ખ્વાબ પરોઢ પર ,હા , આયા એક હસીન સા ખ્વાબ પરોઢ પર ...એક હસીન ચહેરે કે સાથે બેઠી , એક રાજકુમારી ,શરમ સે નજરે જુકાએ , સરપે રાખે ચુનર ,એસા ચહેરા દેખ , આશિક બન બેઠે હર કોઈ ,આયા એક હસીન સા ખ્વાબ