પ્રેમ ની મીઠી વાતો

(14)
  • 10.1k
  • 5
  • 1.5k

ઓય હેલ્લો હા હા તને જ કવ.... એક મસ્ત વાત કહું તને દીકુ......કાલે મે સ્વપ્ન જોયું, જાણે અંધારા ખીલતો પ્રકાશ....મન તો પ્રફૂલિત થઈ ઉઠ્યું....મારા આ સ્માર્ટ ફોન માં મસ્ત રોમેન્ટિક ગીતો છે ....તું વિચાર કર..!એક દિવસ તું અને હું,અંધારી માદક રાત હસે...રૂમ કે ઓરડા ઓ ની લાઈટ બંધ હસે પણપીળો મીણબત્તી ?️ નો અજવાસ હસે..તારા હાથો માં મારો હાથ માં હસે....,બીજો હાથ તારી કમર પર હસે.,અને તારો હાથ મારા ખંભા પર હસે ?,સામ - સામાં અથડાતા બંને ના શ્વાસ હસે...,અને એમાં પણ મધુર રોમેન્ટિક ગીતો નો સાથ હસે..,રોમેન્ટિક ગીતો નો ખજાનો પડયો છે....રોજ એક નવું વગાડશું તો પણ વર્ષ માં