એક ઈચ્છા -કઈ કરી છૂટવાની ભાગ -૭

(44)
  • 2.5k
  • 2
  • 1.4k

જેવી ખુશી ત્યાં પહોંચી ને જોવે છે તો કાકા માથે હાથ દઈ ને જમીન પાસે બેસેલા જોવા મળે છે। ખુશી તરત દોડી ને કાકા પાસે બેસી ને પુચ્ચે છે કાકા ચીસ તમે પાડી ? શું થયું ? તમને વાગ્યું કે શું?। નીરવ બોલે છે ના ખુશી એમને વાગ્યું નથી એ તો બચી ગયા હું એ જેવી ડાંગ ઊંચી કરી ને એ જાનવર સમજી ને મારવા ગયો ત્યાં કાકી ની ચીસ સંભળાયી અને જોયું તો કાકા આમ નીચે અહીં બેઠા છે. એક ઈચ્છા -કઈ કરી છૂટવાની ભાગ -૭ ખુશી કાકા ને જોઈ ને ખુબ ખુશ થયી ગયી અને કાકી પાસે