એક પ્રેમ આવો પણ

(30.9k)
  • 3.1k
  • 3
  • 1k

બને એટલી ઝડપે સિટી મોલ ના પગથિયાં ઉતરી માધવી દોડી ને પોતાની ગાડી માં ગોઠવાઈ ગયી..ડ્રાઈવર ને ગાડી હંકારી જવાનો ઈશારો કરી એને એક ઊંડો શ્વાસ લીધો..કેટલા વર્ષો પછી આજે એને મંથન ને જોયો હતો..પોતે અમદાવાદ છોડી ને આવી પછી ક્યારેય એને મંથન ક્યાં છે એ જાણવાની કોશિશ પણ નહોતી કરી..આજે વર્ષો પછી એને  મંથન ને જોયો પણ એક અન્ય યુવતી સાથે એટલે માધવી ખૂબ જ વ્યાકુળ થઈ ગયી હતી.મંથન અને પેલી યુવતી બન્ને કેવા હસી હસી ને વાતો કરતા હતા એ યાદ આવતા માધવી ની આંખો ભરાઈ આવી..ડ્રાઈવર ગાડી ના કાચ માંથી એની રડમસ હાલત જોઈ રહ્યો છે એ