મા અને માસી - મરજો માસી અને જીવજો માં

  • 9.5k
  • 15
  • 3.4k

                    દિવાળીના દિવસો ચાલી રહ્યા છે શાળા કોલેજમા વેકેશન છે અનુપમા આજે ચાર વર્ષની છોકરી એ માસા ચંદ્રકાંતલાલ સાથે જવા જીદ પકડી છે ઘરે એને ક્યાંય મન લાગતુ નહિ બહાર હરવા ફરવાની છુટ નહી મમ્મીના સ્વાભાવવસ કાયમના મેણા ટોણાથી એ ઘુટંત મહેસુસ કરી રહી હતી...                ચંદ્રકાંતલાલ ગામથી દુર પેટીયુ રળવા માટે પરિવાર સાથે રહે છે પરિવારમા પત્ની હર્ષાબેન , ત્રણ દિકરીઓ અને એક દિકરો મણો સાથે રહે છે ભગવાનને ત્રણ-ત્રણ દિકરી આપી ઉપરથી અનુપમાએ પણ માસા ચંદ્રકાંતલાલ સાથે આવવા માટે  જીદ પકડી છે.. ચંદ્રકાંતલાલ