લાઇમ લાઇટ ૧૭

(230)
  • 5.1k
  • 11
  • 3.3k

લાઇમ લાઇટ -રાકેશ ઠક્કર પ્રકરણ- ૧૭ રસીલી ફરી નિરાશામાં સરી રહી હતી. વેશ્યા બનીને પોતાના પતિ અને પિતાનો સહારો બની રહી હતી ત્યારે ભારતીબેન તેને આ કામમાંથી મુક્ત કરી રહ્યા હતા. અને જરૂર ન હોવાનું કહી રહ્યા હતા. રાતોરાત એવું તો શું થઇ ગયું કે મારી જરૂર ના રહી. કેટલાય પુરુષો પોતાની રાતને રંગીન બનાવવા તેની પાસે જ આવતા હતા. ભારતીબેને રસીલીને કારણે તેમના એક નિયમમાં પણ ફેરફાર કર્યો હતો. જેથી રસીલી વધુ કમાઇ શકે. અત્યાર સુધી કોઇપણ છોકરીને એક રાત્રિમાં એક જ ગ્રાહકને સંતોષ આપવાનો રહેતો હતો. પણ રસીલી પ્રત્યેની લાગણી કે પોતાનો સ્વાર્થ જે કહો તે ભારતીબેને