મહેકતી સુવાસ ભાગ 9

(83)
  • 4.4k
  • 8
  • 2.3k

આકાશ ઈશિતા ને જોઈને તેને જોતો જ રહી જાય છે. આજે તે મસ્ત , એક જાજરમાન વ્યક્તિ અને કોઈ ના પણ મનમાં વસી જાય તેવી લાગી રહી હતી. પણ ઈરા ની સામે તે કંઈ પણ બોલ્યો નહી માત્ર ઈશારા આંખો થી કહી દીધું કે તે આજે હટકે લાગી રહી છે. પછી બધા સાથે પાર્ટી માં જવા નીકળે છે. રસ્તા માં આકાશ ઈશિતા ને જોઈને મનમાં હસી રહ્યો છે ઈશિતા પણ તેની સામે જુએ છે પણ તેને કંઈ જ સમજાતું નથી. થોડી વાર પછી બધા પાર્ટીમાં પહોંચે છે ત્યાં જુએ છે તો બધા ગેસ્ટ આવી ગયા છે . અને સામે માઈક